Old-age tour વડીલ વંદના

Old-age tour વડીલ વંદના

વડીલ વંદના

વડીલોની સેવા સાથે આશીર્વાદ ના આશયથી સંસ્થાના યુવાનો દ્વારા સુરતના વિવિધ તીર્થ ક્ષેત્રોમાં વડીલોને સવારથી સાંજ ત્રણ ટાઈમ ભોજન સાથે નિ:શુલ્ક યાત્રા કરાવવામાં આવે છે. સાથે સાથે યાત્રા દરમિયાન મોટીવેશન કાર્યક્રમથી વડીલોને આનંદની અનુભૂતિ કરાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.

Your donation and contribution can make a huge difference.