યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર મહિને થતી વડીલ યાત્રા તારીખ 05/03/2023 ને રવિવાર ના રોજ 55 જેટલા વડીલો ને સામાજિક સેવાભાવી અગ્રણી અને અરિહંત જવેલર્સ ના ઓનર શ્રીપ્રતાપભાઈ ચોડવડીયા (જીરાવાળા) ના સૌજન્ય થીઅલગ અલગ તીર્થ સ્થાનો પર યાત્રા કરાવવામાં આવી