યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ માત્ર ગરીબોની સુખાકારી માટે જ પ્રતિબદ્ધ નથી, પરંતુ ધરતીમાતા પ્રત્યે પણ એટલી જ પ્રતિબદ્ધતા ધરાવે છે. “આજ નું રોપેલું બીજ આવતી કાલ નું વટવૃક્ષ છે” કહેવત માં માનીએ છીએ. અમે માનીએ છીએ કે આપણે ધરતી માતા પાસેથી જે લઈએ છીએ તેના કરતાં આપણે વધુ પાછું આપવું જોઈએ.
Yuva Sanskruti Charitable Trust commits not only to the well being of the poor, but also shares an equally important commitment towards Mother Nature. Just as the saying goes, “A seed planted today, grows its branches tomorrow” , we do believe that we must give back more than what we take from Mother Nature.
ધરતીમાં પ્રત્યેની ફરજ અને અમારી પ્રતિબદ્ધતાઓ દર્શાવવા માટે અમે વિવિધ કાર્યક્રમો નું આયોજન કરીએ છીએ જેમ કે વૃક્ષારોપણ અને સફાઈ અભિયાન. આ પૈકી વૃક્ષારોપણ કાર્યક્રમ અંતર્ગત અમે શક્ય એવી તમામ જગ્યા એ વૃક્ષો વાવીએ છીએ અને લોકો ને પણ પ્રેરિત કરીએ છીએ. આ નૈતિક ફરજ અંતર્ગત અને એવું દ્રઢપણે માનીએ છીએ કે વૃક્ષ વાવવું એ જીવન આપવા જેટલું પવિત્ર છે
હાલ ની પરિસ્થિતિ કે જયારે ધાણરતીમા ને આપણી વિશેષ કાળજી ની જરુર છે. ત્યારે વિવિધ જનજાગૃતિ ના કાર્યક્રમો યોજી ને એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પ્રસ્તુત કરવા માંગીએ છીએ. યુવા સન્સ્કૃતિ અંતર્ગત કાર્યક્રમો વડે “પ્રકૃતિ અને સમાજ એક બીજા ના પૂરક છે” એ વાત સિદ્ધ કરવા માંગીએ છીએ.
વૃક્ષોથી થતા ફાયદાઓ વિશે આપણે સૌ જાણીએ છીએ. આપણા માટે વધુ ઓક્સિજન પેદા કરવું, વૈશ્વિક તાપમાનને નિયંત્રણ માં રાખવું વગેરે. ટૂંકમાં, વૃક્ષો એકંદર ઇકોસિસ્ટમનો વિકાસ કરે છે અને આપણે, માણસો આ જ ઇકોસિસ્ટમના સૌથી મહત્વપૂર્ણ ઉપભોક્તા માંના એક છીએ. આપણું અસ્તિત્વ આ ઇકોસિસ્ટમ સાથે વણાયેલું છે. તેમ છતાં, આપણે દરરોજ પ્રકૃતિ ને હાનિકારક કામ જાણે અજાણ્યે કરતા રહીએ છીએ.. “લોકો, લોકોથકી અને લોકો માટે.” યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટમાં, અમે તેને માનીએ છીએ. અને એમ પણ માનીએ છીએ કે “માણસ, માણસ થાકી અને પૃથ્વી માટે”
1900 ના દાયકાની શરૂઆતમાં, સર જગદીશ ચંદ્ર બોઝે સાબિત કર્યું હતું કે છોડ આપણી જેમ જ શ્વાસ લે છે અને અને જીવિત છે. અમે રોપેલા દરેક રોપા સાથે, અમે ધરતીમાં ને એક નવું જીવન ભેટ આપી રહ્યા છીએ, એક જીવન જે દરરોજ આપણા પર્યાવરણ માં સૌથી સકારાત્મક રીતે યોગદાન આપવા માટે વધશે.
સમાજના ટકી રહેવા માં વૃક્ષો ખુબ જ મહત્વની ભૂમિકા ભજવે છે તેવું અમારું દ્રઢપણે માનવું છે. કેટલાક અભ્યાસો વડે ફલિત છે કે લીલોતરી આપણી સુખાકારી પર હકારાત્મક અસર કરે છે અને પરિણામે તંદુરસ્ત સમાજ બનાવે છે. તે સ્વચ્છ હવા, ફળો આપે છે અને આપણા કુદરતી સંસાધનોના સંવર્ધન માં મદદરૂપ થાય છે.
To honor our commitments, we have made giving back to Mother Nature an inseparable motive and driving force of our work. Thus, comes in the tree plantation drives. We encourage planting trees in all geographical areas we operate upon. Our obligation to look after out Mother Nature makes Tree Plantation drives one of the much awaited events in our organization. Every individual, associated with Yuva Trust strongly believes that planting a tree is as pious as giving life; if not more.
We are an organization making an impact and trying to change the society for the greater good of the people living in it. But, we also know that our Earth is suffering from the atrocities of her own children’s and if we truly want to bring about a change in the society, we cannot leave behind our Mother Nature. Society and nature goes hand in hand and this is what we at Yuva Sanskruti Charitable Trust want to showcase to the world.
We all know about the benefits that come from trees. More oxygen for us, keeps the global temperature under control, etc. In short, we can come to a conclusion that trees develop the overall ecosystem and we, humans are one of the most important habitants of this very ecosystem. Our very existence is woven with this ecosystem. Yet, we destroy our very own existence every day. There is a very famous proverb that says, “We, the people, for the people.” And at Yuva Sanskruti Charitable Trust, we do solemnly follow this saying; but we also have another proverb that’s very much popular amongst us. It goes like this: “We, the people, for the planet”.
In the early 1900’s, it was Sir Jagdish Chandra Bose, who proved that plants breathe just like us and live just like us. With every sapling we plant, we are gifting a new life to Mother Nature, a life that will one day grow to contribute to our ecosystem in the most positive way.
Our vision and belief that trees play an equally important role in building a good society is shared by many researchers. Several studies prove that greenery has a positive effect on our overall well being and also leads to healthier communities. It contributes to cleaner water, air and helps preserving our natural resources to name a few.