Yuva Sanskruti Trust has been conducting various awareness programs to aware the local communities, trekkers, guides, porters and students by organizing annual cleanup campaign, workshops, celebrating World Environment Day with school Eco clubs, and through radio programs. The main objective of these programs is to raise awareness and make people more responsible for garbage management.
યુવા સંસ્કૃતિ ટ્રસ્ટ વાર્ષિક સફાઈ અભિયાન, તાલીમશાળા, શાળા ઈકો ક્લબ સાથે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અને રેડિયો કાર્યક્રમો દ્વારા સ્થાનિક સમુદાયો, ટ્રેકર્સ, માર્ગદર્શકો, કુલીઓ અને વિદ્યાર્થીઓને જાગૃત કરવા માટે વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરે છે. આ કાર્યક્રમોનો મુખ્ય ઉદ્દેશ જાગૃતિ કેળવવાનો અને લોકોને સફાઈ પ્રત્યે વધુ જવાબદાર બનાવવાનો છે.
Yuva Sanskruti Trust regularly organizes cleanup campaigns as a part of awareness raising campaign and strengthening public participation in waste management. We conduct weeklong “Khumbu Public Awareness Raising Cleanup Campaign” each year covering various trekking trails. This annual cleanup campaign involves a weeklong trekking combined cleanup campaign passing major settlements, base camps and high passes.
યુવા સંસ્કૃતિ ટ્રસ્ટ જાગૃતિ વધારવા અને જાહેર સફાઈ માં જનભાગીદારીને મજબૂત કરવાના ભાગરૂપે નિયમિતપણે સફાઈ ઝુંબેશનું આયોજન કરે છે. અમે દર વર્ષે વિવિધ ભાગો આવરી લેતા સપ્તાહભર “જાહેર જાગૃતિ વધારવાની સફાઈ ઝુંબેશ” ચલાવીએ છીએ. આ વાર્ષિક સફાઈ ઝુંબેશમાં મુખ્ય વસાહતો, રસ્તાઓ અને પડતર જગ્યાઓ ને આવરી લેતી એક સપ્તાહ લાંબી સંયુક્ત સફાઈ જૂંબેશ હાથ ધરીએ છીએ
On the occasion of World Environment Day on 5th June each year, Yuva Sanskruti Trust supports the Eco club Network (a network of 14 school eco clubs of Khumbu) to organize awareness-raising programs at various schools. Awareness raising programs including cleanup campaign, painting competition, plantation and musical events are organized each year in various schools marking the World Environment Day.
દર વર્ષે 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે, યુવા સંસ્કૃતિ ટ્રસ્ટ વિવિધ શાળાઓમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવા માટે ઈકો ક્લબ નેટવર્ક (ખુમ્બુની 14 શાળા ઈકો ક્લબનું નેટવર્ક)ને સહયોગી બને છે. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે દર વર્ષે વિવિધ શાળાઓમાં સ્વચ્છતા અભિયાન, ચિત્ર સ્પર્ધા, વૃક્ષારોપણ અને સંગીતના કાર્યક્રમો સહિત જાગૃતિ વધારવાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.