Programs

Programs

Tree Plantation / વૃક્ષારોપણ

Yuva Sanskruti Charitable Trust commits not only to the well being of the poor, but also shares an equally important commitment towards Mother Nature. Just as the saying goes, “A seed planted today, grows its branches tomorrow” , we do believe that we must give back more than what we take from Mother Nature.

યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ માત્ર ગરીબોની સુખાકારી માટે જ પ્રતિબદ્ધ નથી, પરંતુ ધરતીમાતા પ્રત્યે પણ એટલી જ પ્રતિબદ્ધતા ધરાવે છે. “આજ નું રોપેલું બીજ આવતી કાલ નું વટવૃક્ષ છે” કહેવત માં માનીએ છીએ. અમે માનીએ છીએ કે આપણે ધરતી માતા પાસેથી જે લઈએ છીએ તેના કરતાં આપણે વધુ પાછું આપવું જોઈએ.

Public Awareness / લોકજાગૃતિ

Yuva Sanskruti Trust has been conducting various awareness programs to aware the local communities, trekkers, guides, porters and students by organizing annual cleanup campaign, workshops, celebrating World Environment Day with school Eco clubs, and through radio programs. The main objective of these programs is to raise awareness and make people more responsible for garbage management.

યુવા સંસ્કૃતિ ટ્રસ્ટ વાર્ષિક સફાઈ અભિયાન, તાલીમશાળા, શાળા ઈકો ક્લબ સાથે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અને રેડિયો કાર્યક્રમો દ્વારા સ્થાનિક સમુદાયો, ટ્રેકર્સ, માર્ગદર્શકો, કુલીઓ અને વિદ્યાર્થીઓને જાગૃત કરવા માટે વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરે છે. આ કાર્યક્રમોનો મુખ્ય ઉદ્દેશ જાગૃતિ કેળવવાનો અને લોકોને સફાઈ પ્રત્યે વધુ જવાબદાર બનાવવાનો છે.

Vadil Vandna / વડીલ વંદના

Yuva Sanskruti Charitable Trust commits not only to the well being of the poor, but also shares an equally important commitment towards Mother Nature. Just as the saying goes,
“A seed planted today, grows its branches tomorrow”
, we do believe that we must give back more than what we take from Mother Nature.

Health Helping Hand Program / સ્વાસ્થ્ય અને સુખાકારી

The Helping Hands Program aims to hold collection and distribution drives for people to donate their unwanted household and pre-loved personal items and spare coins, all of which add on to clutter at our homes, however can be used to help the needy. These items will be used to cater the needs of local poor communities/communities affected by disasters/calamities such as typhoons.