યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટના યુવાનો દ્વારા 2016 થી જાગૃતિ યુવા સંગઠન ના માધ્યમથી અલગ અલગ સોસાયટીમાં સંગઠનથી લોક જાગૃતિ કાર્યક્રમોં અવારનવાર કરવામાં આવતા હતા. જે દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં યુવાનો સંસ્થા સાથે જોડાયા હતા અને જાન્યુઆરી 2020 માં સંસ્થાના પ્રમુખ શ્રી અંકિતભાઈ બુટાણી દ્વારા યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી
સંસ્કૃતિધામ સમગ્ર દક્ષિણ ગુજરાત નું એક માત્ર સ્થળ હશે જ્યાં વડીલો ને હમેશા પ્રેમ પ્રેરણા અનેપ્રોત્સાહન મળે, પોતાના ઘર જેવી હુંફ મળે, અને આજ ની યુવા પેઢી ને પણ ખુબ જ સારી પ્રેરણા મળે, માવતર સમાન કોઈપણ નિરાધાર વડીલો ની આંખ માંથી આંસુ ન પડે અને વડીલો બચેલી જિંદગી માણી શકે એવા સુંદર ભાવ થી ભવ્ય અને દિવ્ય સંસ્કૃતિધામ નિર્માણ કરી ને જીવસેવા એ જ શિવસેવા ને સાર્થક કરીશું.
Trustee
Trustee
Trustee
Committee Member
Committee Member
Committee Member
Committee Member
Committee Member